|
નીતિ ધડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત.
નીતિ ધડતર -
-
નીતિઓના ધડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ-પરામર્શ / સહભાગિતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે જો હોય તો, વિગતો.
-
હથિયારી એકમો વિભાગ આર્મ્ડ ફોર્સીસ હોઈ જાહેર જનતા અથવા તેના પ્રતિનિધિઓ સાથે સંપર્ક નથી.
નીતિનો અમલ -
-
નીતિઓના અમલ માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ-પરામર્શ / સહભાગિતા મેળવવા માટેની કોઈ જોગવાઈ છે જો હોય તો, વિગતો.
-
હથિયારી એકમો વિભાગ આર્મ્ડ ફોર્સીસ હોઈ જાહેર જનતા અથવા તેના પ્રતિનિધિઓ સાથે સંપર્ક નથી.
|
|