|
પાઇપીંગ સેરેમની
દરેક જૂથ ખાતે ૬૭ જેટલી હેડ કોન્સ્ટેબલની જગ્યાઓમાં વધારો થતા અત્રેના તાબાના જૂથોમાં પરીવારજનોની હાજરીમાં પાઇપીંગ સેરેમનીનું આયોજન કરવામાં આવેલ હતું જેના ભાગરૂપે જૂથ-૨, અમદાવાદ ખાતે માન. અધિક પોલીસ મહાનિદેશકશ્રી રાજુ ભાર્ગવ તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિશાલકુમાર વાઘેલા તથા સેનાપતિશ્રી જૂથ-૨, જૂથ-૩, જૂથ-૬, જૂથ-૭, જૂથ-૧૨, જૂથ-૧૫, જૂથ-૨૦ અને મેટ્રો રેલ્વે સુરક્ષા જૂથનાઓની ઉપસ્તિતિમાં પાઇપીંગ સેરેમનીનું આયોજન તા.૦૫/૦૬/૨૦૨૫ના રોજ કરવામાં આવેલ હતું.










|
|